અમદાવાદ · ગાંધીનગર

ઘર, દુકાન કે પ્લોટ શોધો છો?
1,600+ પ્રોપર્ટી એક જ જગ્યાએ

બિલ્ડરની નવી સ્કીમ, તૈયાર ફ્લેટ, ઓફિસ-દુકાન અને પ્લોટ — બધું નકશા પર. દરેક લિસ્ટિંગ સાથે FSI, ઝોન અને RERA ની માહિતી, સાવ મફત.

2 BHK
3 BHK
4 BHK
તૈયાર ફ્લેટ
નવી સ્કીમ
જમીન / પ્લોટ
દુકાન / ઓફિસ
—કુલ પ્રોપર્ટી
—વિસ્તાર
મફતFSI · ઝોન માહિતી
તાજી લિસ્ટિંગ

અત્યારે ઉપલબ્ધ પ્રોપર્ટી

બજેટ પ્રમાણે

કેટલા સુધીનું વિચાર્યું છે?

બજેટ પસંદ કરો — એ રેન્જની બધી પ્રોપર્ટી સીધી ખૂલશે.

₹50 લાખ સુધીપહેલું ઘર, નાના ફ્લેટ
₹50 લાખ – ₹1 કરોડ3 BHK, સારા વિસ્તાર
₹1 કરોડ – ₹2.5 કરોડમોટા ફ્લેટ, કોમર્શિયલ
₹2.5 કરોડથી ઉપરપ્રીમિયમ અને રોકાણ
વિસ્તાર પ્રમાણે

કયા વિસ્તારમાં જોઈએ છે?

સૌથી વધુ પ્રોપર્ટી ધરાવતા વિસ્તાર — સાથે કેટલી ઉપલબ્ધ છે એ આંકડો.

લોડ થાય છે…
શહેર

અમે અત્યારે અહીં છીએ

બીજા શહેરોમાં પ્રોપર્ટી જોઈતી હોય તો WhatsApp કરો — અમે શોધી આપીશું.

અમદાવાદ
—
બોપલ, શેલા, ચાંદખેડા, નિકોલ, વસ્ત્રાલ, પાલડી, નારણપુરા — AMC અને AUDA બંને વિસ્તાર
ગાંધીનગર
—
સરગાસણ, ઝુંડાલ, કુડાસણ, રાયસણ — GIFT City અને IT કોરિડોર નજીક
બીજું શહેર?
WhatsApp કરો
સુરત, વડોદરા, બોટાદ, ધોલેરા — તમારી જરૂરિયાત કહો, અમે શોધી આપીશું
કેમ GujProp

બીજી સાઈટ પર જે નથી મળતું

અમે ટાઉન પ્લાનિંગ અને જમીનના દસ્તાવેજની દુનિયામાંથી આવીએ છીએ — એટલે લિસ્ટિંગ સાથે એ માહિતી આપીએ છીએ જે ખરીદતા પહેલા ખરેખર જોઈએ.

FSI, ઝોન અને TP માહિતી

CGDCR 2017 પ્રમાણે — કેટલું બંધાય, કયો ઝોન, TP સ્કીમ કયા તબક્કે. દરેક લિસ્ટિંગ સાથે, મફત.

નકશા પર શોધ

દરેક પ્રોપર્ટી નકશા પર — રોડ કેટલો પહોળો, આજુબાજુ શું છે, એ જાતે જોઈ શકો.

RERA ચકાસેલી સ્કીમ

અંડર-કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ GujRERA પર ચકાસીને જ લિસ્ટ કરીએ છીએ.

સીધી વાત

માલિક કે ડેવલપર સાથે સીધો સંપર્ક. કોઈ છુપો ચાર્જ નહીં.

GujCheck

પૈસા આપતા પહેલા દસ્તાવેજ તપાસાવો

7/12 ઉતારો, બોજો, નવી શરત, NA પરવાનગી, TP કપાત — ગુજરાતના દસ્તાવેજ ગૂંચવાડાભર્યા છે. અમારી ટીમ રેકોર્ડ જાતે તપાસે છે, અને જરૂર પડ્યે જગ્યા પર જઈને પણ.

  • 7/12 અને માલિકીની સાંકળ
  • બોજો અને દાવા
  • NA અને ઝોન
  • રૂબરૂ મુલાકાત
WhatsApp પર પૂછો
તમારી પ્રોપર્ટી વેચવી કે ભાડે આપવી છે?બિલ્ડર, માલિક કે એજન્ટ — લિસ્ટિંગ સાવ મફત. ગુજરાતભરના ખરીદનાર સુધી પહોંચો.
Property Image
0 selected

Compare Properties

or login with

By continuing, you agree to GujProp's Terms of Use and Privacy Policy.

Almost There!

Share your details — we'll connect you directly with the owner. Plus, get matching property updates!

Deal directly with the owner — zero brokerage
Get updates on similar properties
Free price negotiation tips
Unit Converter
Enter a value above to see conversions